ચર્ચા:ડાભી વંશ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સંદર્ભો[ફેરફાર કરો]

આ લેખમાં એક પણ વિગતો આપેલ સંદર્ભોમાં નથી. @Dsvyas, @Aniket - ચકાસવા વિનંતી. અન્યથા લેખ વિકિપીડિયા નિતી અનુસાર તટસ્થ નથી તેમજ માહિતી ગેરમાર્ગે દોરે તેવી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૫૪, ૩૦ માર્ચ ૨૦૨૦ (IST)[ઉત્તર]

થોડા સમયની મહેતલ આપી તેમ છતા સુધારવા કોઈ પ્રયત્ન ન કરવામાં આવતા લેખ ને રદ કર્યો છે. --A. Bhatt (ચર્ચા) ૦૮:૧૧, ૧૪ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]