ચર્ચા:દલપતરામ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કાર્તિકભાઈ, મેં કરેલા ફેરફારો શા માટે પૂર્વવત કરી દેવામાં આવ્યા? --Ravishankar Joshi ૧૪:૨૨, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)

કારણ વગર ફેરફારો પૂર્વવત કરવા માટે ક્ષમા ‍‍(આ રોલબેકર ફીચર આવું જ છે!). કારણ: વિકિસ્ત્રોતની કડીઓ બાહ્ય કડીઓમાં આપેલી જ છે, એટલે અલગથી કડીઓ આપવાની જરૂર નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૧૯, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)