ચર્ચા:ધ્રાંગધ્રા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

તાજેતરમાં કોઈ આઇપી સરનામાં પરથી કરવામાં આવેલામાં સંપાદનમાં આ તાલુકાના ગામોના નામમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે પહેલી નજરે સાચા જણાય છે. અન્ય કોઈ સંપાદકશ્રીને આ અંગે જાણકારી હોય તો જણાવે.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૯:૫૪, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

ભાઈ એ મેં સંપાદન કરેલ છે ....પણ હું લોગીન ના હતો ...એટલે આઈ પી ના નામે સંપાદન થી ગયું . ફેરફાર સેવ કરિયા બાદ મારું ધીયાન ગયું . ....માફી આપજો .. --Ashvin Patel (talk) ૨૦:૩૭, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

અશ્વિનભાઈ, તો હું એ મુજબ ગામના નામમાં ફેરફાર કરી લઉં છું. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૦:૪૦, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

હા ,,ગામ ના નામો મારા આજુ બાજુ ના છે ને જાણીતા છે એટલે મેં એ મુજબ ફેરફાર કરીઓ છો . આવું મેં માળિયા ના ગામડા માં પણ થોડા દિવસો પહેલા કર્યું છે તો તે પણ જરા જોઈ લેજો ..... --Ashvin Patel (talk) ૨૧:૪૩, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

અશ્વિનભાઈ,માળિયા (મિયાણા) તાલુકાના ગામોના લેખોમાં નામ અંગેના ઉચિત ફેરફારો કરી લીધા છે.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૦:૩૯, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

આભાર ...મારા કરેલ કામ ને તમે સારું એવું સુધારો છો ..... --Ashvin Patel (talk) ૦૦:૪૪, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

ધ્રાંગધ્રામાં આવેલ એમ.ડી.એમ. કન્યા વિદ્યામંદિર શાળા ધ્રાંગધ્રાની એક માત્ર કન્યા શાળા છે. ધ્રાંગધ્રા શહેરનાં લોકોની પોતાની દિકરીઓને ભણાવવા માટેની પહેલી પસંદગી આ શાળાને આપે છે.