લખાણ પર જાઓ

ચર્ચા:નસ્લી વાડિયા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
(ચર્ચા:નુસ્લી વાડિયા થી અહીં વાળેલું)

Nusli Vadiaનું ખરેખરું નામ નસ્લી વાડિયા નથી? નુસ્લી વાડિયા સાચું કે નસ્લી વાડિયા?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૩, ૨૨ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આ જુઓ, દિવ્ય ભાસ્કરનો લેખ નુસ્લી વાડિયા લખે છે.--Vyom25 (talk) ૨૧:૪૨, ૨૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
બરોબર.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૮, ૨૪ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
બરોબર નથી ! એ જ દિ.ભા.નાં અન્ય કેટલાયે લેખોમાં ’નસ્લી વાડિયા’ લખાયું છે ! (ગુગલ-નસ્લી વાડિયા) બીજું કે ’નુસ્લી વાડિયા’ નામે ગુગલમાં જે રિઝલ્ટ મળે છે તે વધુ તો વિકિના કારણે જ છે ! ત્રીજું કે, વ્યોમજીએ ઉલ્લેખેલા લેખનું વિશ્લેષણ કરતાં લાગે છે કે કોઈકે કાંતો હિન્દીમાંથી ભાષાંતરીત કર્યો અને કાં કોઈ હિન્દીભાષીએ લખ્યો છે. (ઉદા: ’દામોદર કર્નાટકી’, ’પ્રથમ કારકિર્દીનું મરાઠી...’, ’માસ્તર વિનાયક...’, ’તેમની પેહલી ફિલ્મ..’, ’કાર્યવાહી નહી કરી શક્યા..’ આવી ઘણી શબ્દ, વાક્યરચનાની ક્ષતિઓ છે.) આથી એને સંદર્ભ તરીકે ન લેતા, ગુજરાતીમાં વ્યવહારમાં પ્રસિદ્ધ એવું "નસ્લી વાડિયા" નામ જ યોગ્ય છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૧૮, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રણામ પ્રભુ, પ્રણામ! તમારા ચરણો કેટલે સુધી લાંબા થઈ શકે તેમ છે?--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૩, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
:-) ચરણો શું, હમણાં તો હું આખેઆખો લાંબો થઈ ગયો છું !! વ્યોમજી દરરોજ ખબર કાઢી જાય છે (એટલે આજે મેં એની ખબર લઈ નાખી ;-) ) હવે ફરી જામશે ! આપને પણ અમારા પ્રણામ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૧૩, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
વાહ, અશોકભાઈ સારું શોધ્યું.--Vyom25 (talk) ૧૧:૨૯, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]