લખાણ પર જાઓ

નસ્લી વાડિયા

વિકિપીડિયામાંથી
નસ્લી વાડિયા
જન્મની વિગત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઉદ્યોગપતિ
જીવનસાથીમૌરીન વાડિયા
સંતાનોનેસ વાડિયા (પુત્ર)
જહાંગીર વાડિયા (પુત્ર)
માતા-પિતાનેવિલ વાડિયા (પિતા)
દિના ઝીણા (માતા)
સંબંધીઓમહમદ અલી ઝીણા (દાદા)
મરિયમ ઝીણા (દાદી)

નસ્લી વાડિયા એક ભારતીય પારસી ઉદ્યોગસાહસિક છે, તેઓ રિયલ એસ્ટેટ તેમજ કાપડ ઉદ્યોગની મહત્વની વ્યક્તિ છે. તેઓ નેવિલ વાડિયા અને દિના ઝીણાના પુત્ર છે તથા પાકિસ્તાનના સ્થાપક મહમદ અલી ઝીણાના પૌત્ર છે.

કારકિર્દી

[ફેરફાર કરો]

નસ્લી વાડિયા એક મોટી ભારતીય કાપડ કંપની બોમ્બે ડાઇંગના ચેરમેન અને બહુમતી માલિક છે અને મુંબઇના રિયલ એસ્ટેટ ધારક છે.[સંદર્ભ આપો]

અંગત જીવન

[ફેરફાર કરો]

નસ્લી વડિયાનો જન્મ માતા દિના ઝીણા (મુસ્લિમ) તથા પિતા નેવિલ વડિયા પારસી કુંટુબમાં થયો હતો. તેમના દાદા પાકિસ્તાનના સ્થાપક કાઇદે-આઝમ મહમદ અલી ઝીણા અને દાદી મરિયમ ઝીણા છે.

તેમના લગ્ન પૂર્વ હવાઇ પરિચારિકા મૌરીન વાડિયા સાથે થયા છે. તેમને બે પુત્રો નેસ વાડિયા અને જહાંગીર વાડિયા છે.

નેસ વાડિયા બોમ્બે ડાઇંગના વ્યવસ્થા નિર્દેશક તથા કિંગ્સ XI પંજાબ ટીમ ઇંડીયન પ્રિમિયર લીગના સહ માલિક છે. જહાંગીર વાડિયા ગો એરના માલિક છે.