ચર્ચા:પ્રાંતિજ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

હકારાત્મક અભિગમ[ફેરફાર કરો]

પ્રાંતિજ તાલુકામાં અમલાની મુવાડી નામનું કોઈ સ્વતંત્ર ગામ હોવાનું સરકારી ચોપડે જણાતું નથી. મુવાડા પ્રત્યય વાળા ફક્ત પાંચ ગામો છે, ઝાલાના મુવાડા, બાઇના મુવાડા, માવાના મુવાડા, દલાના મુવાડા અને સદાના મુવાડા. હવે મારે સકારાત્મક અભિગમ વાપરીને આ નવાગંતુક સભ્યના ફેરફારને કેવી રીતે લેવો જેથી ગેરંટીથી તેઓ અવિરત યોગદાન કરતા રહે તે કોઈ જણાવશે?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૨, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

અસ્તિત્વ સાબિત ન થાય તો રાખવાનો કોઇ સવાલ જ ઊભો થતો નથી. સમર્થન.પ્રાંતિજ તાલુક પંચાયતનો નંબા મેળવીને તપાસ કરુ છુ, એક દિવસ સુધી રાહ જોવા અને ન્ હટાવવા નમ્ર વિનંતી. --યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૬:૧૬, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]
એક ઉલ્લેખ મળ્યો છે: https://www.gujaratsamachar.com/news/sabarkantha/in-the-village-of-aamla-muvadi-in-prantij-taluka-on-the-road-issue-of-election-boycott --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૨, ૫ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]