ચર્ચા:પ્લેટિનમ
Appearance
ધાતુનું નામ
[ફેરફાર કરો]હાલમાં આ ધાતુનું મહાતુ એવું નામ એડીટ કરાયું છે. મેં ગુજરાતી લેક્સિકોન અને ભાગવદ્ ગોમંડળમાં તપાસ્યું. મને તે મળ્યું નહીં. શું તે ગુજરાતી શબ્દ છે? --Sushant savla (talk) ૧૯:૦૬, ૧૧ માર્ચ ૨૦૧૪ (IST)
- અન્ય રસાયણો વિષયક લેખોમાં પણ આવા ભદ્રંભદ્રિય નામો છે, અગાઉ ક્યાંક ચર્ચા પણ થયેલી, આ પ્રકારના અજાણ્યા શબ્દો વાપરવા વિશે હું અસહમત છું. બાકી મિત્રોની મરજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૪, ૧૧ માર્ચ ૨૦૧૪ (IST)