ચર્ચા:બગસરા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ તાલુકાના ગામોનો ઢાંચો બનેલ નથી જે અન્ય તાલુકાઓ માટે બનેલ છે માટે શક્ય હોય તો બનાવી અને દરેક ગામના લેખમાં મુકી દેવો જેથી સાતત્યતા જળવાઈ રહે.--Vyom25 (ચર્ચા) ૧૮:૧૩, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)

જી વ્યોમભાઇ. ધ્યાન પર છે જ. એ કાર્ય પણ શક્ય એટલું જલદી કરી નાખીશ.--એ. આર. ભટ્ટ ૧૯:૦૬, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)