ચર્ચા:બુઢારમોરા (તા. અંજાર)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગામના નામ વિશે શંકા[ફેરફાર કરો]

આ ગામનું નામ બુધરમોરા છે કે ભુદરમોરા તે વિશે શંકા છે.

  1. લેટલોંગ.નેટ આને ભુદરમોરા કહે છે [૧] - આનામ વધુ સાચું લાગે છે.
  2. કચ્છ જીલ્લા પંચાયત (અંગ્રેજી) આને "Budharmora" કહે છે
  3. કચ્છ જીલ્લા પંચાયત (ગુજરાતી) આને "બુધારમોરા" કહે છે

માર્ગદર્શન કરશો. --Sushant savla (talk) ૧૯:૦૯, ૩૦ માર્ચ ૨૦૧૪ (IST)

ગામનું નામ બદલો[ફેરફાર કરો]

આ ગામનું નામ બુઢારમોરા છે. તેથી બુઢારમોરા (તા.અંજાર) એ મુજબ નામ બદલવા વિનંતી. [૧]

  1. આ ગામના ઉલ્લેખ સાથેના વર્તમાન પત્રોમાં છપાયેલા સમાચારોની કડી https://www.google.co.in/#q=%E0%AA%AC%E0%AB%81%E0%AA%A2%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE
Yes check.svg કામ થઈ ગયું --KartikMistry (ચર્ચા) ૧૭:૩૨, ૨૮ ઓગસ્ટ ૨૦૧૫ (IST)