ચર્ચા:બેનઝિર ભુટ્ટો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નામ બદલવા માટે વિનંતિ[ફેરફાર કરો]

મારા મતે લેખનું નામ બેનઝીર ભુટ્ટો હોવું જોઈએ, જે આ વ્યક્તિત્વના નામની સાચી જોડણી છે.

ગૂગલ પર પરિણામો

  • બેનઝિર ભુટ્ટો માટે 496 પરિણામો
  • બેનઝીર ભુટ્ટો માટે 2,960 પરિણામો

--લાલા ખાન (ચર્ચા) ૦૧:૫૪, ૨૩ ઓગસ્ટ ૨૦૧૭ (IST)

સહમત. જો કે એ નામે પણ મથાળું છે જ. રિડાયરેક્ટ કરેલું છે. બંન્ને અરસ-પરસ કરી શકાય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૪૩, ૨૩ ઓગસ્ટ ૨૦૧૭ (IST)