લખાણ પર જાઓ

ચર્ચા:ભગતના મુવાડા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ ગામ હકીકતે ખાનપુર તાલુકામાં જે મહિસાગરજિલ્લામાં આવેલું છે. આ નામનું આખા ગુજરાત માં બીજું કોઈ ગામ નથી. પુરતી ચોકસાઈ અને ખાતરી એટલા માટે કે એ મારા મામાનું ગામ છે. પ્રબંધકશ્રી ને વિનંતી કે ઘટતું કરે. - Vimesh Pandya (ચર્ચા) ૧4:0૧, ૩ જૂન ૨૦૧૫ (IST)

ભાઈશ્રી વિમેશભાઈ, આ ગામ ચોક્કસપણે કઠલાલ તાલુકામાં આવેલું છે. ખેડા જિલ્લા પંચાયતના જાળસ્થળ પર પણ કઠલાલ તાલુકાના ગામોની યાદિમાં એનો સમાવેશ છે. એ સિવાય અન્ય પણ સંદર્ભો છે જેમાં એ સ્પષ્ટ છે કે આ ગામ કઠલાલ તાલુકાનું જ ગામ છે. તમે જણાવો છો તેમ ખાનપુર તાલુકામાં પણ આ નામનું બીજું ગામ હોઈ શકે, જો કે શોધ કરતા કોઈ જગ્યાએ એવું દેખાતું નથી કે ખાનપુર તાલુકામાં આ નામનું કોઈ ગામ હોય. શક્ય છે કે કોઈ ગામનાં પરાને આ નામ આપ્યું હોય? કોઈ અધિકૃત (સરકારી) સંદર્ભ છે જેમાં ખાનપુર તાલુકામાં આ નામનું ગામ દર્શાવ્યું હોય?--ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૨, ૪ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
હજીયે વધારે સમજણ નથી વીકી ઓપરેટ કરવા વિશે. કદાચ સમયનો અભાવ. બહુ દિવસે હીં ફરી આવ્યો અને એના સંદર્ભમાં કેટલીક લીંક્સ મળી છે. ૦૧. https://www.google.com/maps/place/Bhagat+Na+Muvada/@23.2391954,73.6379412,198m/data=!3m1!1e3!4m12!1m6!3m5!1s0x0:0x342c2248d0c7da1c!2sBhagat+Na+Muvada!8m2!3d23.2394604!4d73.6374002!3m4!1s0x0:0x342c2248d0c7da1c!8m2!3d23.2394604!4d73.6374002?hl=en-US ૦૨. ક્રમ નં. ૪૫ -- http://164.100.128.10/mfmsReports/getDistrictWiseTrngScheduleGap.action?stateId=24&districtId=2433 ૦૩. પાન નં. ૧૬૭ ક્રમ નં. ૯૦૨૭ -- http://www.inspire-dst.gov.in/gujrat.pdf ૦૪. પાન નં. ૫ ક્રમ નં.૧૯૦ -- https://nri.gujarat.gov.in/images/panchmahal-ngo.pdf કઠલાલમાં આવું જ એક ગામ હશે એવી એ વખતે ખબર નહોતી. હવે અહીં એમ નથી કહેતો કે તમે ખોટા છો પણ અમારી પાસે પણ આ ગામ છે. Vimesh Pandya (ચર્ચા) ૧૩:૧૩, ૩૦ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]
કરો કંકુના અને બનાવો "ભગતના મુવાડા ‍(તા. ખાનપુર)" ! :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૩૦, ૩૦ એપ્રિલ ૨૦૧૭ (IST)[ઉત્તર]