ચર્ચા:ભગા - અણદા દાદા (ભગતના ગામ - સાયલા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ધ્યાન દોરવા બદલ આભાર. આ લેખ સાયલા ગામ વિષે નહી પણ દેવીપુજક (વાઘરી) સમાજ વિષે છે. વિચરતી અને વિમુક્ત જાતિઓ વિષે લખવા માગુ છુ. વિકિપીડિયામાં લખવાની શરુઆત જ કરી છે તો કોઈ ભુલચુક, અજાણતા જ વિકિપીડિયા ના નિયમ નુ ઉલંઘન, વિકિપીડિયા માં લખાણનુ માળખુ કે જરુરી ફેરફરો માટે ધ્યાન દોરવા વિનંતી છે. બીજા ઘણા સામાજીક કાર્યો અને લેખન સામગ્રી એકઠી કરવામાં વ્યસ્ત હોવાથી ચર્ચા તરફ મારુ ધ્યાન ન હતુ. --Devipujak (ચર્ચા) ૧૮:૪૫, ૨૫ મે ૨૦૧૯ (IST)

તમે એક-બે વાક્યના લેખો બનાવતા પહેલા પૂરતી માહિતી એકત્ર કરીને પછી જ લેખ બનાવશો તો દૂર નહી થવાની શક્યતા વધી જશે. લેખની વિગતો એક જ લીટીની હતી, જેથી દૂર કરવામાં આવ્યો હતો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૫૫, ૨૬ મે ૨૦૧૯ (IST)