ચર્ચા:ભદ્રેસર (તા. મુન્દ્રા)
Appearance
નામ
[ફેરફાર કરો]આ જૂઓ સાચું નામ ભદ્રેશ્વર છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૬:૧૯, ૨૪ ઓકટોબર ૨૦૧૫ (IST)
- આભાર! --KartikMistry (ચર્ચા) ૧૯:૫૯, ૨૪ ઓકટોબર ૨૦૧૫ (IST)
Formatting Issue
[ફેરફાર કરો]કેટલાક ફકરામાં જે એડીટર વપરાયું છે તેને લીધે અેને કારણે એ તકલીફ થઇ હોય લાગે છે. પ્રથમ દર્શનીય હકીકત પરથી એેવું લાગે છે કે જે તે Editor Software SPACE ને બદલે NON-BREAKING-SPACE ઉમેરે છે. જેને કારણે એ તકલીફ થઇ હોય એવું લાગે છે. વ્હોટ્સએપમાં એ માટે સંદેશ મુકવાનો પ્રયત્ન કર્યો પણ અન્ય સંદેશાઓ હેઠળ એ વાત દબાઇ ગઇ માટે અહીં લખું છુ કે મોબાઇલ દ્વારા એડીટીંગ કરનારા મિત્રો જો શક્ય હોય તો ધ્યાન રાખે કે SPACE ને બદલે NON-BREAKING-SPACE ન ઉમેરાઇ જાય. આભાર. --એ. આર. ભટ્ટ ૧૪:૪૮, ૨૫ ઓકટોબર ૨૦૧૫ (IST)
- આભાર! આ કન્ટેન્ટ ટ્રાન્સલેશનનું બગ લાગે છે! --KartikMistry (ચર્ચા) ૧૭:૨૦, ૨૫ ઓકટોબર ૨૦૧૫ (IST)
- જુઓ, https://phabricator.wikimedia.org/T116530 --KartikMistry (ચર્ચા) ૧૭:૨૬, ૨૫ ઓકટોબર ૨૦૧૫ (IST)
- ટ્રાન્સલેશનનું બગ હોઇ શકે. પણ મારા અંદાજે એને Infobox સાથે કોઇ સંબધ હોય એવું નથી લાગતું. કેમકે લગભગ ૩૦૦ જેટલી જગ્યાએ SPACEને બદલે NON-BREAKING-SPACE કેરેક્ટર ઉમેરાઇ ગયો હતો. આતો એક વાત છે. --એ. આર. ભટ્ટ ૧૯:૪૩, ૨૫ ઓકટોબર ૨૦૧૫ (IST)
- જુઓ, https://phabricator.wikimedia.org/T116530 --KartikMistry (ચર્ચા) ૧૭:૨૬, ૨૫ ઓકટોબર ૨૦૧૫ (IST)