લખાણ પર જાઓ

ચર્ચા:ભવિષ્યવાણી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સંદર્ભ

[ફેરફાર કરો]

@Jivanbhai Mayatra:, ધ્યાનમાં રાખો કે વિકિપીડિયામાં અંગત બ્લોગના સંદર્ભ માન્ય નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૩૦, ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]

OK મિસ્ત્રી જી. પરંતુ એ આગમના મુળ પાઠ મળવા મુશ્કેલ છે. જે હકીકત છે. મુળ આગમવાણીનો ભાવાર્થ મેં સાંભળ્યો છે.જેનો હું અંગત સાક્ષી છું. એટલે જે વિગતો લખી છે તે સંપૂર્ણપણે સત્ય છે. આ બાબતે હું શું કરી શકું? આપના માર્ગદર્શનની અપેક્ષા.... બીજું એ કે અગાઉ મારા જુના એકાઉન્ટ Jivan Mayatra વખતે એક મારા યોગદાન નું અલગથી પાનું હતું. જેમાં મેં વિકિપીડિયામાં કરેલા તમામ પ્રકારના ફેરફારો ટોટલ નંબર સાથે દેખાતા હતા. જે હવે દેખાડવામાં આવતા નથી. તે બાબતે માહિતગાર કરવા વિનંતી. Dhanyvad સહ --Jivanbhai Mayatra (ચર્ચા) ૧૪:૦૬, ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]
માફ કરશો, પણ સંદર્ભ વગર કંઇ પણ બાબત ન મૂકવા વિનંતી છે. સંપૂર્ણ સત્ય હોય તો પણ :) તમે તમારા યોગદાનો, https://xtools.wmflabs.org/ec/gu.wikipedia.org/Jivanbhai%20Mayatra પર વધુ સરસ રીતે જોઇ શકશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૧૮, ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]