ચર્ચા:ભાઇલાલભાઇ પટેલ (ભાઈકાકા)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અહીયા ભાઇકાકાનો ફોટો વેબસાઇટ પરથી કેવી રીતે મુકી શકાયRajan shah (ચર્ચા) ૦૧:૦૧, ૧૯ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]

જો તે ફોટો વિકિપીડિયાના કોપીરાઇટ નિયમો આધિન હોય તો મૂકી શકાય છે. અન્યથા તે કોપીરાઇટનો ભંગ ગણાશે. --કાર્તિક ચર્ચા ૧૨:૨૧, ૧૯ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]
કાર્તિકભાઈ ભાઇકાકાના પિતાનું નામ દ્યાભાઈ લખાય છે. મને સંદર્ભ મળશે ત્યારે પુરાવો આપીશ. મારી યાદશક્તી અને જોયેલા સ્મારકોમાં દ્યાભાઇ જ હોય છે.Rajan shah (ચર્ચા) ૦૫:૪૫, ૨૦ ઓક્ટોબર ૨૦૨૧ (IST)[ઉત્તર]