ચર્ચા:મકરસંક્રાંતિ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મકર સંક્રાંતિની નકલ. વિલીન કરી અને રદ કરવો.--Vyom25 (talk) ૧૯:૦૫, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)

મિત્રો, જોડણીકોશ અનુસાર સાચી જોડણી મકરસંક્રાંતિ છે. (સં:ગુ.લેક્સિ.). જો કે વ્યવહારમાં બંન્ને ચાલે ખરા. અહીં લેખ મકર સંક્રાંતિ વિસ્તૃતપણે લખાયો છે. અને મકરસંક્રાંતિમાં વિગતો ઓછી છે. તેથી હાલ બીજાની થોડી વિગતનો પહેલાંમાં સમાવેશ કરી તેને રિડાયરેક્ટ કરૂં છું. અન્ય સૂચન હોય તો આવકાર્ય. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૯, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)