લખાણ પર જાઓ

ચર્ચા:મારવાડી બોલી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ મારવાડી બોલી અથવા કે ભાષા એ લખી શકાતી નથી એટલે કે એ લખાણમાં ન આવે. અને આ બોલી બનાસકાંઠા અને જાલોર જિલ્લામાં જ બોલાય છે. વળી આ શુદ્ધ મારવાડી પણ નથી. આ એક મિક્ષ બોલી છે. (Toofan108 (ચર્ચા) ૧૪:૧૭, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST))[ઉત્તર]

આ અંગેના કોઇ સંદર્ભ હોય તો જણાવવા વિનંતી છે. -- કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૬, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]