લખાણ પર જાઓ

ચર્ચા:માવજીભાઇ દેસાઈ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઉલ્લેખનીયતા

[ફેરફાર કરો]

માત્ર ડેરી અને માર્કેટયાર્ડના ચેરમેન હોવું એ વિકિપીડિયા પર લેખ બનાવવા માટે ઉલ્લેખનીય ગણાય ? મેં નોંધ્યું છે કે રાજકીય નેતાઓ દ્વારા પ્રચાર માટે વિકિપીડિયા પર લેખ બનાવવામાં આવે છે. પત્રકારત્વના વ્યવસાયના કારણે હું ઘણા રાજકારણીઓ સાથે નજીકથી સંકળાયેલો છું પણ જ્ઞાનકોશમાં જેનો ઉલ્લેખ કરી શકાય તેવા કોઇ રાજકારણી મળ્યા નથી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૧:૪૦, ૧૪ માર્ચ ૨૦૧૬ (IST)[ઉત્તર]

બનાસ ડેરી જાહેર સંસ્થા છે. એટલે ગણી શકાય. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૪૭, ૧૪ માર્ચ ૨૦૧૬ (IST)[ઉત્તર]