લખાણ પર જાઓ

માવજીભાઇ દેસાઈ

વિકિપીડિયામાંથી
માવજીભાઇ દેસાઈ
માવજીભાઇ દેસાઈ
માવજીભાઇ દેસાઈ
વાઇસ ચેરમેન, બનાસ ડેરી
પદ પર
Assumed office
૨૭ ડિસેમ્બર ૨૦૧૫ []
પુરોગામીજોરાભાઇ દેસાઈ
ચેરમેન, APMC ડીસા
પદ પર
Assumed office
૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩[]
પુરોગામીગોવાભાઇ દેસાઈ
અંગત વિગતો
જન્મ૧૫ ફેબ્રુઆરી ૧૯૭૨
ડીસા, ગુજરાત
નાગરિકતાભારતીય
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી

માવજીભાઇ દેસાઈ (જન્મ ૧૫ ફેબ્રુઆરી ૧૯૭૨) ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે.

તેઓ બનાસ ડેરીના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે[][] અને તેઓ ડીસા માર્કેટ યાર્ડ (APMC)ના ચેરમેન છે.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Banas dairy cuts ghee prices by 40/kg". The Times of India. ૨૮ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૬ માર્ચ ૨૦૧૬.
  2. "Chairmen List". મેળવેલ ૯ માર્ચ ૨૦૧૬.
  3. ૩.૦ ૩.૧ "Shankarbhai Chaudhary becomes new Chairman of Banas dairy,reduces Ghee price". DeshGujarat.com. મેળવેલ ૬ માર્ચ ૨૦૧૬.
  4. "Chairmen List". મેળવેલ ૯ માર્ચ ૨૦૧૬.