ચર્ચા:મિયાણી (તા. પોરબંદર)
Appearance
આ ગામના લેખના માહિતિચોકઠામાંથી "સ્થિતિ=યોગ્ય" હતી પણ છેલ્લા અમુક ફેરફારો દરમ્યાન એ નિકળી ગયો હોવાનું ધ્યાન પર આવેલ છે. સાફ-સફાઈમાં દરમ્યાન એવું ન થાય એનું ધ્યાન રાખવા વિનંતિ. હાલ તો હું એને ફરી ઉમેરી દઉ છું. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૧:૫૩, ૧૯ મે ૨૦૧૮ (IST)
- ચોક્કસ. છેલ્લા ફેરફાર દરમિયાન જ આમ થયું છે. હવેથી ધ્યાનમાં રાખીશ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૦૩, ૧૯ મે ૨૦૧૮ (IST)