લખાણ પર જાઓ

ચર્ચા:મેઘાણા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

બિનજરૂરી દિશાનિર્દેશન?

[ફેરફાર કરો]

આ દિશાનિર્દેશન કેમ જરૂરી છે? સંદર્ભ આપવા વિનંતી છે. -- કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૫૪, ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]

અહીં ઘણાભાગના સ્થાનિકો આ ગામને મેઘાણા નામે જ ઓળખે છે, તેઓને આ શોધવામાં સરલતા રહે એ માટે દિશાનિર્દેશન જરુરી છે.
આ અંગે ક્યાંક ઉલ્લેખ છે? સરકારી વેબસાઇટ કે અન્યત્ર સમાચારપત્રોમાં? હોય તો લેખમાં મૂકવા વિનંતી છે. આ માટે આપણે વિકિડેટામાં પણ મૂકી શકીએ છીએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૩, ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]
શોધવું પડશે, મળશે તો જણાવીશ.--Hardhrol (ચર્ચા) ૧૭:૧૯, ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]
હા. ન મળે તો આપણે આ દિશાનિર્દેશન દૂર કરીશું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૩૪, ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ (IST)[ઉત્તર]