ચર્ચા:રવિશંકર મહારાજ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખ, http://historyofmahemdavad.com/index.php/2012-11-17-20-22-25 માંથી સીધો કોપી કરેલ લાગે છે --KartikMistry (talk) ૧૧:૩૩, ૨૬ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]

છે જ ! એ ઉપરાંત પણ ઘણું કોપી-પેસ્ટ છે. અને બીજી બાબત આ લેખનું બંધારણ વિકિલાયક ન હોવાની અને જબ્બ્બ્બર ભાંગફોડની છે ! આથી ફરી પાછી સુધારો ટૅગ લગાવી આ લેખનું બધું લખાણ છૂપાવ્યું છે. સમય મળ્યે વિકિલાયક લેખ બનાવવા પ્રયાસ કરીશું. પ્રબંધકોની ‘ઘેરહાજરી’માં આપે ઘણી મહેનત લીધી એ બદલ હાર્દિક આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૮, ૨૭ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]
એ ઉપરાંત ધ્યાને ચઢ્યું છે કે અહીં રવિ શંકર વ્યાસ નામે લેખ પ્રથમથી જ ઉપસ્થિત છે. આથી હવે આ લેખની જરૂરી વિગતો લેખ રવિ શંકર વ્યાસ પર લઈ જઈ અને આને રિડાયરેક્ટ કરીએ (અથવા ત્યાંથી અહીં વિગત લાવી તેને રિડાયરેક્ટ કરીએ, એક વિકિનાં નિયમાનુસાર મથાળું છે અને બીજું પ્રસિદ્ધ નામ હોય ’શોધ’ માટે જરૂરી મથાળું છે એટલે બંન્ને મથાળા રાખવા જરૂરી.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૭, ૨૮ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]
સંમત --KartikMistry (talk) ૦૯:૫૦, ૨૮ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]