ચર્ચા:રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ પાનાનું લખાણ કોઇ ખાનગી શિક્ષણ સંસ્થાની જાહેરાત જેવું લાગે છે. લખાણ મશિન ભાષાંતર જેવું વધુ છે. જે સભ્યને આ પાનું બનાવવા-રાખવામાં રસ હોય તે કૃપયા કાં તો વિકિલાયક, તટસ્થ અને ખાસ તો "જાહેરાત" હોવાનું ભાસ ન કરાવતું લખાણ અહીં કરે અન્યથા આ પાનું હટાવવા ટેગ થઈ શકે છે. આભાર. -અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૦૪, ૨૩ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]

થોડા દિવસ થોભીને જો સુધારો ન થાય તો હટાવવા માટે સંમત --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૬, ૨૩ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]