ચર્ચા:રુક્મિણી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઉત્તમ કક્ષા નું પેજ બનાવવા આપ સૌ ના સહયોગ ની વિનંતી[ફેરફાર કરો]

મે કાલે જ આ પેજ બનાવ્યું છે, રુક્મિણી હિન્દુ ધર્મનું અગત્ય નું પાત્ર છે, માટે આ પેજ માં હજુ પણ વિગતો ઉમેરવી જરૂરી છે. જેના માટે આપ સૌના સહયોગની જરૂર છે.

કોઈપણ પેજ માં જે નાનો પરિચય આવે છે એક વાક્યમાં, આ પેજ માં પણ એવું જો કોઈ લખી શકે એમ હોય તો વિનંતી કારણ કે મારા થી એ કામ ન થયું. 2401:4900:78E8:3853:656D:468E:7AD7:D282 ૧૪:૧૪, ૨૪ જૂન ૨૦૨૩ (IST)[ઉત્તર]

નાનો પરિચય એ અંગ્રેજી કે અન્ય વિકિપીડિયામાં જ છે. અહીં અમે વિકિડેટાની મદદ લઇએ છીએ. -- કાર્તિક ચર્ચા ૧૭:૩૯, ૨૪ જૂન ૨૦૨૩ (IST)[ઉત્તર]