લખાણ પર જાઓ

ચર્ચા:વસંતનગર ટાઉનશીપ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

વિકિલાયક છે?

[ફેરફાર કરો]

ખબર નહિ. જો લેખને વિસ્તારી શકીએ તો રાખી શકાય. નવા બનેલા સભ્યનું યોગદાન છે અને તેમણે થોડીઘણી માહિતી મૂકી છે તો તરત ડિલિટ ન કરતા, વિસ્તારી શકાય તેમ છે કે નહિ તે ચકાસી જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૮, ૧૭ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

વત્સ, આ જૂઓ. આ સ્થળ અસ્તિત્વ ધરાવે છે. તેમાંથી વિગતો એકત્રિત કરીને આ जीव કાલે વિસ્તાર કરવા માટે પ્રયત્ન કરશે. આપનું કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ.--☆★ભટકતી આત્માના આશિષ (✉✉) ૧૮:૩૧, ૧૭ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મારા જેવા નવા નવા સભ્યો શિખવા માટે અખતરા કરતા રહે છે તો આને હળવાશથી લઈ જાણ કરી ડીલિટ કરી દેવું. (સોલંકી દિપકકુમાર)
કૃપા કરીને આ માહિતી રહેવા દેવી. ભવિષ્યમાં એને વિસ્તારી શકાય એવી છે. આભાર (ગૌરાંગ તિવર)
શ્રી. દિપકભાઈ, ખૂબ ખૂબ આભાર. આપે જે ખેલદિલી બતાવી છે તેની આ ગુજરાતી વિકિપીડિયાને અત્યારે તાતી જરૂર છે. સભ્યો પોતે કરેલા યોગદાન પ્રત્યે મમત્વ ન રાખીને જે ઉચિત હોય તે કરવાની પરવાનગી આપે તે જ ખરી વિકિભાવના છે. આપ આવી જ સરસ ભાવના સાથે કશું પણ અંગત રીતે લીધા વિના યોગદાન કરતા રહો એવી અપેક્ષા.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૧, ૧૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મા. સભ્ય:ગૌરાંગ તિવરજી, આપણી પાસે અહિં ભવિષ્યમાં વિસ્તારીશું એમ કરીને બનાવેલા અનેકોઅનેક લેખો છે. એ ભવિષ્ય હજુ સુધી આવ્યું નથી. એટલે આપણે અહિં ગુજરાતી વિકિપીડીયામાં ભવિષ્ય પર એવો આધાર રાખવાનું ટાળીએ છીએ. કાલ કરે સો આજ કર, અને આજ કરે સો અબ એ કહેવત/દોહો આપણે અહિં અક્ષરશ: પાળીએ છીએ. લેખ બનાવવા બાબતે અને હટાવવા બાબતે પણ.....--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૧, ૧૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ધવલભાઇએ કહ્યું તેમ, લેખને વિસ્તૃત કરેલ છે. વધુ વિગતો શોધી રહ્યો છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૦૯, ૧૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]