ચર્ચા:વાંઢાય (તા. ભુજ)
Appearance
નામ - વાંઢાય?
[ફેરફાર કરો]૨. http://kutchdp.gujarat.gov.in/kutch/taluka/Bhooj/taluka-vishe/ram-mundir.htm
અને
૩. https://en.wikipedia.org/wiki/Vandhay
મુજબ આ ગામનું નામ વાંઢાય હોવું જોઇએ. તેમ છતાંય ચકાસવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૪૪, ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
- વત્સ, નિઃશંક એ વાંઢાય જ છે. વાંઢો નામનું કોઇ જ ગ્રામ કચ્છ ક્ષેત્રમાં વિદ્યમાન નથી. આ જીવ તે ક્ષેત્રમાં ભટકેલો છે. જય સચ્ચિદાનંદ. આપનું કલ્યાણ હો.--☆★ભટકતી આત્માના આશિષ (✉✉) ૨૨:૨૨, ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ (IST)