ચર્ચા:વીજળીક ઉપકરણ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખનો વિષય શું છે તે જરા સ્પષ્ટતા માગે છે....!!!--Vyom25 (talk) ૧૮:૧૨, ૨૫ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

ખબર નથી પડતી. મને લાગે છે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ કે એવું કશું મૂળનામ ધરાવતા અંગ્રેજી લેખનું આ ભાષાંતર છે અથવા તો શક્ય છે કે મોબાઇલ ફોનનું?--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૩, ૨૬ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
તો પછી રદ કરી શકાય અથવા તો તેનું નામ મોબાઈલ કે એવું કાંઈ રાખી શકાય.--Vyom25 (talk) ૧૧:૧૯, ૨૬ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
પરંતુ મોબાઇલ ફોન નામે લેખ તો છે જ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૯, ૨૭ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
આ લેખ મોબાઇલ ફોન નહિ પણ મોબાઇલ,કૉડલેસ સહિત તમામ ઇલેક્ટ્રોનિક્સ મોબાઇલ ડિવાઇસને લગતો હોય તેમ લાગે છે. એટલે પ્રથમ તો આનું મથાળું વીજળીક ઉપકરણો છે તે જ ખોટું છે. વીજળીકની જોડણી પણ ખોટી લખી છે. એકંદરે લેખ માહિતીપ્રદ છે. શક્ય હોય તો મોબાઇલ ફોનના લેખને આમાં ભેળવી દઇને અન્ય જરૂરી સુધારા-વધારા કરવામાં આવે તો સારું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૯:૦૦, ૨૭ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
મોબાઇલ ફોન લેખ પણ સવિસ્તૃત છે, એટલે બંનેને ભેળવવાના મતમાં હું નથી. આનું શીર્ષક અનુરૂપ રાખીને જો આને મઠારી શકાય તો રાખવામાં વાંધો નથી. યોગ્ય શીર્ષક સુચવશો? 'ઇલેક્ટ્રોનિક મોબાઈલ ઉપકરણો' કે 'વિજાણુ ચલિત ઉપકરણો' એવું ભદ્રંભદ્રીય પણ ચાલે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૧, ૨૮ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
એટલે પોર્ટેબલ ઈલેક્ટ્રોનિક ડિવાઈઝ વિશે લેખ છે કે પોર્ટેબલ કૉમ્યુનિકેશન ડિવાઈઝ વિશે લેખ છે?--Vyom25 (talk) ૧૨:૨૦, ૨૮ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

ઉપરોક્ત ચર્ચાને આધારે લેખ રદ કરવામાં આવે છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૦૯:૩૬, ૨૩ જૂન ૨૦૨૨ (IST)[ઉત્તર]