ચર્ચા:શિક્ષક
Appearance
અર્થહિન ભાષાંતર, ઘણી જગ્યાએ મૂળ અંગ્રેજીનો તદ્દન ખોટો અર્થ કરવામાં આવ્યો છે અથવાતો શબ્દશ: ભાષાંતર કર્યું છે જેથી વક્યોનો અર્થ બીલકુલ બદલાઈ જાય છે. આને સુધારવા કરતા નવેસરથી લખવું વધુ યોગ્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૧, ૨૬ માર્ચ ૨૦૧૨ (UTC)
શ્રેણી:સરકારી વ્યવસાયો
[ફેરફાર કરો]શિક્ષકનો વ્યવસાય એ સરકારી વ્યવસાયની શ્રેણીમાં કેમ મુકી શકાય? આજે સરકારી શાળાઓ કરતા ખાનગી કે ટ્રસ્ટની શાળાઓની સંખ્યા વધુ છે. અને તેથી પણ વધુ ટ્યુશન કરતાં શિક્ષકો છે. માટે મારા મતે આ વર્ગિકરણ અયોગ્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૫૦, ૨૭ માર્ચ ૨૦૧૨ (UTC)
Deletion
[ફેરફાર કરો]અસહમત....ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૯:૫૨, ૭ મે ૨૦૧૨ (IST)
- અસહમત... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૩:૫૬, ૭ મે ૨૦૧૨ (IST)
- અસહમત. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૩૩, ૮ મે ૨૦૧૨ (IST)
- ઉપરનો પ્રથમ સંદેશો જોશો, અને લેખ વાંચી જોશો તો જણાશે કે તેને મઠારવા કરતા નવેસરથી લખવો વધુ સહેલું રહેશે. છતાં, જો જરૂરી લાગે તો ડિલિશન ટેગ હટાવી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૪૬, ૮ મે ૨૦૧૨ (IST)
- So, Instead of deleting we can blank the page with only few information remaining and make it stub and leave it as it is..ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૩:૦૩, ૮ મે ૨૦૧૨ (IST)