ચર્ચા:સચિન તેંડુલકર

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

flag = India_flag_large.png | nationality = ભારતીય | country = India |name=સચિન તેંડુલકર p.k | picture = Sachin Tendulkar.jpg | batting style = જમોડી (RHB) | bowling style = લેગ સ્પીન ગુગલી (LBG) | tests =૧૫૯ | test runs = ૧૩૦૫૨| test bat avg = ૫૬.૦૦ | test 100s/50s = ૪૮/૫૫ | test top score = ૨૪૮* | test overs = ૫૧૦ | test wickets = ૪૪ | test bowl avg = ૫૧.૬૩ | test 5s = ૦ | test 10s = ૦ | test best bowling = ૩/૧૦ | test catches/stumpings = ૭૫/૦ | ODIs = ૪૩૪ | ODI runs = ૧૭૭૬૬| ODI bat avg = ૪૫.૦૦ | ODI 100s/50s = ૪૬/૯૩ | ODI top score = ૨૦૦* | ODI overs = ૧૧૫૪.૧ | ODI wickets = ૧૫૪| ODI bowl avg = ૪૪.૧૯ | ODI 5s = ૨ | ODI best bowling = ૫/૩૨ | ODI catches/stumpings = ૧૩૧/0 | date = નવેમ્બર્ | year = ૨૦૦૯ | source = http://www.cricinfo.com/db/PLAYERS/IND/T/TENDULKAR_SR_06001934/ }}

સચિન રમેશ તેંડુલકર (જન્મ એપ્રિલ ૨૪, ૧૯૭૩) એક એવા ભારતીય ક્રિકેટર છે જેમની કારકિર્દી એક કિંવદંતી સમાન છે. તે 1989 થી ભારતીય ક્રિકેટ ટીમ ના ખેલાડી છે. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકીર્દીની શરૂઆત ૧૬ વર્ષની ઉંમરે ૧૯૮૯ માં પાકિસ્તાન વિરૂદ્ધ કરી હતી. તેની ગણના દુનિયાના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅનોમાં થાય છે. ઑસ્ટ્રૅલિયાના મહાન બૅટ્સમૅન સર ડૉનાલ્ડ બ્રૅડમૅન સચિન માટે કહે છે કે, "હી રીમાઇન્ડ્સ મી ઑફ માયસેલ્ફ" (એ મને મારી પોતાની યાદ અપાવે છે.).તેણે ભારતને જેટલુ આપેલ છે તેટલુ કોઈ આપી શકે તેમ નથી. સચિન અનેક વિશ્વ વિક્રમ ધરાવે છે.

bn:সচিন তেন্ডুলকর de:Sachin Tendulkar en:Sachin Tendulkar fr:Sachin Tendulkar hi:सचिन तेंदुलकर ja:サチン・テンドルカール kn:ಸಚಿನ್ ತೆಂಡೂಲ್ಕರ್ ml:സച്ചിൻ തെൻഡുൽക്കർ mr:सचिन तेंडुलकर ms:Sachin Tendulkar nl:Sachin Tendulkar pl:Sachin Tendulkar pnb:ٹنڈولکر simple:Sachin Tendulkar sv:Sachin Tendulkar ta:சச்சின் டெண்டுல்கர் te:సచిన్ టెండుల్కర్ zh:沙奇·德鲁卡 (kamlesh paldiya).

સંરક્ષિત પૃષ્ઠ અને લેખમાં સુધારો કરવાની જરૂર.[ફેરફાર કરો]

‘વિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધાર કરવાની જરૂર છે’ એવી સૂચના દેખાય છે અલબત્ત લેખનું પાનું સંરક્ષિત હોવાથી તેમાં કોઈ સુધારો કરવો શક્ય બનતો નથી. --Vijay B. Barot (ચર્ચા) ૨૦:૩૮, ૧૨ એપ્રિલ ૨૦૧૯ (IST)[ઉત્તર]