લખાણ પર જાઓ

ચર્ચા:સરસવણી

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિપીડિયામાંથી
છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૧૦ વર્ષ પહેલાં

હાજર લેખ મહેમદાબાદ તાલુકાના ગામનો છે, આ ગામ પાદરા તાલુકાનું લખ્યું છે. જાણકાર મિત્રો સત્યાર્થતા ચકાસે તો વિકિલાયક બનાવીએ અને રાખીએ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૪૩, ૧૦ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

ઓહ. સોરી અને આભાર!! --KartikMistry (talk) ૨૧:૨૩, ૧૦ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર
સોરી અને આભાર, બંન્ને અમાન્ય :-) આપની ઉમદા કામગીરી બદલ આભારી તો મારે હોવું જોઇએ. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૫, ૧૦ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર