ચર્ચા:શાનગઢ (તા.રાપર)
Appearance
(ચર્ચા:સાનગઢ (તા.રાપર) થી અહીં વાળેલું)
અહીં સ્ટબ ટેમ્પલેટ હટાવવાની જરુર મારા મતે લાગતી નથી --KartikMistry (talk) ૨૨:૦૬, ૨૩ એપ્રિલ ૨૦૧૪ (IST)
- સહમત, જો કે અજાણપણે સ્ટબ ટેમ્પલેટ હટ્યાનું શક્ય છે (અન્ય ઢાંચો મુકવા દરમિયાન), સુશાંતભાઈ અને ધવલજી પણ સહમત હોય તો બોટ ચલાવી દે અને સ્ટબ મુકી દે એવી વિનંતી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૩, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)
- સાથે સુશાંતભાઇને વિનંતી કે આ પ્રકારના ફેરફાર શક્ય હોય તો બોટ ખાતું વાપરીને કરે :) --KartikMistry (talk) ૧૧:૫૯, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)
- બોટ વાપરીને ૫૦,૦૦૦ કરતા ઓછા પાના બનાવે એને માતૃભાષાના સમ. --49.213.61.167 ૧૨:૦૩, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)
- સત્ય :) --KartikMistry (talk) ૧૨:૩૪, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)
- કાર્તિકભાઈ, સુશાંતભાઈ જે ફેરફારો કરી રહ્યા છે તે દરેક પાને જુદા-જુદા હોય છે, માટે બોટ ખાતું વાપરીને એમ કરવાનો કોઈ અર્થ નથી. હા, તાજા ફેરફારોમાં તેમના જ ફેરફારો ભરાઈ ગયેલા હોવાથી આપણને રિવ્યુ કરવામાં તકલીફ પડે તે સમજી શકાય તેમ છે અને કદાચ તે કારણે જ તમે બોટ ખાતું વાપરવાનું જણાવ્યું હશે તેમ માનું છું, પણ આપણે એ ક્યારેક ચલાવી જ લેવું પડશે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૨૧, ૨૭ એપ્રિલ ૨૦૧૪ (IST)
- ઓહ, વાંધો નહી! --KartikMistry (talk) ૧૭:૦૭, ૨૭ એપ્રિલ ૨૦૧૪ (IST)
- આભાર કાર્તિકભાઈ, જો કે મેં એક વાત નોંધી છે કે તેઓ એક જ પાનાં પર ઉપરાઉપરી ૨-૩-૪ વખત ફેરફારો કરે છે, જે દરેક અહિં તાજા ફેરફારોમાં નોંધાય છે. જો સુશાંતભાઈ આ ચર્ચા જોતા હોય તો તેમને એક વિનંતિ કે શક્ય તેટલા ફેરફારો એક સાથે કરીને પછી જ પાનું સેવ કરવું, જેથી ફેરફારોની સંખ્યા ઓછી રહે અને તાજા ફેરફારો પર નજર રાખી રહેલા લોકોને સરળતા રહે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૨, ૨૮ એપ્રિલ ૨૦૧૪ (IST)
- મિત્રો સ્ટબ ઢાંચો હટાવવા પાછળ કોઈ વિશેષ પ્રયોજન ન હતું, તે માત્ર ભૂલથી હટાવાઈ ગયું છે. તે બૉટ દ્વારા સુધારી શકાય તો ઠીક છે નહીં તો સ્ટબ ઢાંચો હું ફરીથી મુકી દઈશ. અને એક લેખમાં એક સાથે ફેરફાર કરવાની વાત પણ શક્ય તેટલી આદત પાડીશ. પણ થાય છે એવું ને કે તેને સેવ કર્યા પછી યાદ આવે કે આ તો રહી ગયું.
- બૉટ ચલવાતા વગેરે મને આવડતું નથી. જો કોઈ શીખવે તો સારું. જેથી તે કામો હું પણ બૉટ દ્વારા કરી લઉં. આ માટે આગામી વેબ મીટીંગમાં ટ્રેનીંગ શેશન રાખવા વિનંતી. --Sushant savla (talk) ૧૩:૩૨, ૨૮ એપ્રિલ ૨૦૧૪ (IST)