ચર્ચા:સીદીસૈયદની જાળી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

એક પથ્થર[ફેરફાર કરો]

ચિત્ર પરથી ખબર પડે છે કે તે એક પથ્થરમાંથી બનાવાયેલ નથી. વળી લેખમાં પણ તે ચોરસ ટુકડાઑમાંથી બનાવેલ હોવાનું લખ્યું જ છે. સુધારો. -Nizil Shah (ચર્ચા) ૨૩:૪૫, ૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST) Nizil Shah (ચર્ચા) ૨૩:૪૫, ૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]