ચર્ચા:સોલર પાવર પ્લાન્ટ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ લેખ એક વિજ્ઞાન નો છે. જે ભવિષ્યમા બહુ ઉપયોગિ થશે.એનિ વગર આપણુ ભવિષ્ય અક્લપનિય છે.તો આ લેખ મા માહિતિ ઉમેરો. આ લેખ રદ કરવા લાયક નથી.

ખાલી પાનું રાખવાનો કોઇ અર્થ નથી. થોડો સમય ખાલી રહે તો દૂર કરવું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૧૩, ૩૧ જુલાઇ ૨૦૧૭ (IST)

આ પાનુ હવે ખાલી નથી. --User:Nikunj3121994 ચર્ચા ૧૧:૨૩, ૩૧ જુલાઇ ૨૦૧૭ (IST)

હા, પાનું હવે ખાલી નથી રહ્યું પરંતુ આવા એક-બે લીટીના લેખો આપણે રાખતા નથી. મેં જોયું કે તમે ઘણા બધા લેખો એક સાથે બનાવી રહ્યા છે, એમ કરતા બધા લેખોની ગુણવત્તા બગડે છે. એના બદલે મારો સુઝાવ છે કે તમે એક લેખને સુદૃઢ બનાવો અને પછી બીજા લેખ પર કામ ચાલુ કરો.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૩૯, ૨ ઓગસ્ટ ૨૦૧૭ (IST)

હવે આ એક બે લીટીનુ પેજ નથી રહ્યુ. તો એને રદ ના કરો.

અને તેમાં ગુજરાતીની લગભગ ૧૦ ભૂલો છે. એમ તો તે ઘણાં બધાં લેખોમાં છે, પણ મુશ્કેલી એ છે કે આ ભૂલો પછી એમની એમ રહે છે અને તેને સુધારવા માટે આપણી પાસે વધુ વિકિપીડિયન્સ નથી. એટલે તમે નવાં લેખો બનાવો કે જૂના લેખોને સુધારો (મશીન ભાષાંતરિત નહી!) ત્યારે ધ્યાન રાખો કે ભાષા યોગ્ય હોય. આ અંગે તમને વ્યક્તિગત ઇમેલ પણ કર્યો છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૧, ૨ ઓગસ્ટ ૨૦૧૭ (IST)