ચર્ચા:સ્વિત્ઝરલૅન્ડ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

આ લેખની જોડણી સાચી છે?? -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૦:૩૧, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

સ્વિત્ઝરલૅન્ડ હોવી જોઈએ. (અંગ્રેજી નામોની ગુજરાતી જોડણી અંગ્રેજી ઉચ્ચાર પ્રમાણે થાય છે.) એ ઉપરાંત ’સ્વિટ્‍ઝરલૅન્ડ’ પણ કરી શકાય. ત્‌ કે ટ્‌ નો ઉચ્ચરભેદ તો રહેશે જ. બંન્નેમાંથી કોઈ એક રાખી શકાય. (સં: જોડણી માટે અને ઉચ્ચાર સાંભળવા માટે) IPA સંજ્ઞા \ˈswit-sər-lənd\ છે. આથી ’લેન્ડ’ ને બદલે ’લૅન્ડ’ આવશે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૧, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
સહમત -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૩:૫૮, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)