ચર્ચા:હળવદ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

અશ્વિનભાઈ અને સંપાદકશ્રીઓ,

  1. શામળી (હળવદ)ગામને આ યાદીમાં દૂર કરવામાં આવીએ છીએ. આ નામનું ગામ ખરેખર છે કે નહિ તે ચકાસીને તેના લેખનું સ્થાન.
  2. કેટલાક નવા ગામોના નામ આ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. તો તેની ખરાઈ કરીને તેના નવા લેખ બનાવવા કે નહિ.
  3. બે ગામના નામમાં જુના આવે છે તે જોડણી સાચી છે કે તેને બદલીને જૂના કરવી?

આ મુદ્દાઓનું નિરાકરણ લાવવા આપનો મંતવ્ય જણાવશોજી. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૫:૫૫, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[reply]

1- શામળી (હળવદ) એ એટલે દુર કર્યું છે એવું ગામ નથી એ કદાચ સમલી હશે ...
2- નવા ગામ મેં એટલે ઉમેરીયા છે એ ગામ નો મને પૂરે પૂરો પરિચઈ છે ...ને હળવદ તાલુકા ના જ ગામ છે .
3- જોડણી સાચી "જૂના" છે ...એ મારા ધ્યાન માં ના આવ્યું

આભાર ........ --Ashvin Patel (talk) ૧૬:૪૦, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[reply]

મારું ઉમેરેલ ચિત્રોડી મેં દુર કર્યું છે એ બે વખત આવી ગયું છે ... માફ કરજો --Ashvin Patel (talk) ૧૬:૫૦, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[reply]