ચર્ચા:હિતેશ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ના એવું કઈ નથી

લેખ દૂર ન કરવા માટે, તેને વિકિ લાયક લેખ બનાવવા વિનંતી. દૂર કરવાની નોટિસમાં તેમજ તમારા ચર્ચા પાનાં પર 'વેલકમ નોટિસ' માં તે માહિતી આપેલ છે. --KartikMistry (talk) ૧૭:૩૮, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
લેખ ધીમે ધીમે વધતો જાય જો તમે ચાલુ જ ના કરો તો આગળ કેમ વધે?????
વાત સાચી છે, પરંતુ, અંગત નામો કે પર્યાયો વિકિપીડિયામાં ઉમેરવામાં આવતા નથી. કદાચ વિક્ષનરી પ્રોજેક્ટ માટે આ શબ્દ યોગ્ય છે. જુઓ: https://gu.wiktionary.org/ આભાર! કદાચ આ નામ ત્યાં પહેલેથી હાજર હોઇ શકે છે :) --KartikMistry (talk) ૧૮:૫૨, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
કાર્તિકભાઈ સાથે સહમત. શબ્દનાં અર્થ વગેરે જેવા વિષયો માટે વિક્ષનરી છે. પાનું હટાવાયું. (આ ચર્ચાનું પાનું દિવસ-૨ રખાશે.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૨૪, ૧૭ ઓકટોબર ૨૦૧૩ (IST)