ચાંપાનેર રોડ રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચાંપાનેર રોડ રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સ્થાનગુજરાત રાજ્ય ધોરી માર્ગ ૫, તા. કાલોલ, ગુજરાત
ભારત
ઊંચાઇ87 metres (285 ft)
માલિકીભારતીય રેલ
સંચાલનપશ્ચિમ રેલવે
પ્લેટફોર્મ
પાટાઓ
જોડાણોઓટો સ્ટેન્ડ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય (ફ્લેગ સ્ટેશન)
પાર્કિંગના
સાયકલ સુવિધાઓના
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડCPN
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ વડોદરા રેલ્વે વિભાગ
વીજળીકરણહા
સેવાઓ
પશ્ચિમ રેલ્વે વિભાગ
વડોદરા - રતલામ પ્રભાગ

ચાંપાનેર રોડ રેલવે સ્ટેશન એક નાનું રેલવે સ્ટેશન છે, જે પંચમહાલ જિલ્લો, ગુજરાત ખાતે આવેલ છે. તેનો કોડ CPN છે. તે ચાંપાનેર ગામ નજીક કાર્યરત છે. આ સ્ટેશન પર ૩ પ્લેટફોર્મ છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "CPN/ચાંપાનેર રોડ જંકશન". ઈન્ડિયા રેલ ઈન્ફો.