લખાણ પર જાઓ

ચેનાબ નદી

વિકિપીડિયામાંથી

ચેનાબ Chenab चनाब
નદી
રામબન પાસે ચેનાબ નદી
દેશ ભારત અને પાકિસ્તાન
ઉદ્‌ગમ સ્થાન બારલાચ ઘાટ
લંબાઇ ૯૬૦ ચોરસ કિલોમીટર (૫૯૭ માઇલ)આશરે
નદીનો અખનુર નજીક
સરેરાશ પ્રવાહ ૮૦૦.૬ મી3/સેક (૨૮,૨૭૩ ઘનફૂટ/સેકન્ડ) []

ચિનાબ નદી અથવા ચંદ્રભાગા નદી (અંગ્રેજી: Chenab River)ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલા લાહૌલ અને સ્પીતી જિલ્લા ખાતે વહેતી બે નદીઓ ચંદ્ર નદી અને ભાગા નદીના સંગમ પરથી બને છે. તે આગળ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી પસાર થઈ પાકિસ્તાનમાં સિંધુ નદીમાં મળી જાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર મુજબ આ નદીનું પાણી પાકિસ્તાનને મળે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]