લખાણ પર જાઓ

જગદીશ ઠાકોર

વિકિપીડિયામાંથી
જગદીશ ઠાકોર
પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી
પદ પર
Assumed office
6 December 2021 (2021-12-06)[]
પુરોગામીઅમિત ચાવડા
પદ પર
૨૦૦૯ – ૨૦૧૪
Assembly Member
- દહેગામ વિધાનસભા બેઠક
પદ પર
૨૦૦૨ – ૨૦૦૯
પુરોગામીગાભાજી ઠાકોર
અનુગામીકલ્યાણ ચૌહાણ
અંગત વિગતો
જન્મ (1957-07-01) 1 July 1957 (ઉંમર 67)
અમદાવાદ
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીશારદાબેન
સંતાનો૨ પુત્રો અને ૩ પુત્રીઓ[]
વેબસાઈટhttp://jagdishthakor.com/
નવેમ્બર, ૨૦૨૧
સ્ત્રોત: [૧]

જગદીશ ઠાકોર (જન્મ ૧ જુલાઈ ૧૯૫૭) એ ગુજરાત, ભારતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી છે.[] તેઓ ભારતની 15મી લોકસભાના સભ્ય હતા.[] તેમણે ગુજરાતના પાટણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.[] ઠાકોર ગુજરાતના કોળી સમાજના છે. [] []

ઠાકોરે ૧૯૭૩માં વિદ્યાર્થી નેતા તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૨૦૦૨માં તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી હતી.[] તેઓ ૨૦૦૨ અને ૨૦૦૭માં દહેગામથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં હાર્યા પહેલા તેઓ ૨૦૦૯ અને ૨૦૧૪ વચ્ચે પાટણ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ હતા.[] એક સભા દરમિયાન તેમને ઠાકોર સમાજના દરેક કુટુંબના સભ્ય ને સરકારી નોકરી ની માંગ કરી હતી.

બનાસકાંઠાની એક સભામાં તેમણે નરેન્દ્ર મોદીને વજાગરો (જાદુગર) કહ્યા હતા. જેનું રાહુલ ગાંધીએ પણ સમર્થન કર્યું હતું.

હોદ્દાઓ

[ફેરફાર કરો]
  • ૨૦૦૨-૨૦૦૮: સભ્ય, ગુજરાત વિધાનસભા (બે અવધિ માટે).
  • ૨૦૦૭-૨૦૦૮: ચીફ વ્હીપ, કોંગ્રેસ, ગુજરાત વિધાનસભા.
  • ૨૦૦૯: ૧૫મી લોકસભામાં ચૂંટાયા.
  • ૨૦૨૨: ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Jagdish Thakor takes over as Gujarat Congress president". The Hindu. 7 December 2021. મેળવેલ 7 December 2021.
  2. "Jagdish Thakor". nocorruption.in. મેળવેલ 7 December 2021.
  3. Lobo, Lancy (1995). The Thakors of North Gujarat: A Caste in the Village and the Region (અંગ્રેજીમાં). Hindustan Publishing Corporation. ISBN 978-81-7075-035-2.
  4. "Patan Parliamentary Constituency Election and Results Update". elections.in. મેળવેલ 7 November 2021.
  5. jagdishthakor.com/Profile%20Page.aspx
  6. "Gujarat Congress leaders want veteran as state unit president". Lokmat English (અંગ્રેજીમાં). 2021-10-27. મેળવેલ 2021-12-09.
  7. "Challenges before Congress in Gujarat to defeat BJP and counter AAP". www.thehansindia.com (અંગ્રેજીમાં). 2021-12-25. મેળવેલ 2021-12-26.
  8. "Who is Jagdish Thakor, the ex-MP appointed as Gujarat Congress chief". Indian Express. 4 December 2021. મેળવેલ 7 December 2021.
  9. "With Polls Ahead, New Gujarat Congress Chief Has His Task Cut Out". NDTV. 3 December 2021. મેળવેલ 7 December 2021.