જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી

અહીં ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યના વડાપ્રધાન કે મુખ્ય મંત્રી તરીકેનો હોદ્દો સંભાળનાર વ્યક્તીઓની યાદી અપાયેલી છે.[૧] ભારતના બંધારણ અનુસાર મળેલા ખાસ દરજ્જાને કારણે, ૧૯૬૫ સુધી આ રાજ્ય પોતાના "વડાપ્રધાન" (વઝીરે આઝમ)અને "પ્રમુખ" (સદરે રિયાસત)ની પસંદગી કરી શકતું હતું. જો કે, ૧૯૬૫માં, રાજ્યના બંધારણમાં સુધારો કરાયો અને "વડાપ્રધાન" તથા "પ્રમુખ"ના હોદ્દાઓનું નામકરણ અનુક્રમે "મુખ્ય મંત્રી" અને "રાજ્યપાલ" કરાયું.[૨] આ ફેરફાર ૩૦ માર્ચ ૧૯૬૫થી અમલમાં આવ્યો જ્યારે રાજ્યનાં સત્તાધારી વડાપ્રધાન ગુલામ મોહમ્મદ સાદિક રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી બન્યા.

જમ્મુ કાશ્મીર રજવાડાનાં વડાપ્રધાનો[ફેરફાર કરો]

# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ
રાજા હરી સિંઘ (અને જગતદેવ સિંઘ, પદમદેવ સિંઘ) ૧૯૨૨ ૧૯૨૭
સર આલ્બિયોન બેનરજી જાન્યુ., ૧૯૨૭ માર્ચ, ૧૯૨૯
વેકફિલ્ડ (G.E.C. Wakefield) ૧૯૨૯ ૧૯૩૧
સર હરીકિશન કૌલ ૧૯૩૧ ૧૯૩૩
ઈલિયટ જેમ્સ (Elliot James Dowell Colvin) ૧૯૩૩ ૧૯૩૬
સર બરજોર જે. દલાલ ૧૯૩૬ ૧૯૩૬
સર એન. ગોપાલસ્વામી આયંગર ૧૯૩૬ જુલાઈ, ૧૯૪૩
કૈલાશ નારાયણ હક્સર જુલાઈ, ૧૯૪૩ ફેબ્રુ., ૧૯૪૪
સર બેનેગલ નરસિંગ રાવ ફેબ્રુ., ૧૯૪૪ 28 જૂન ૧૯૪૫
૧૦ રામચંદ્ર કાક 28 જૂન ૧૯૪૫ 11 ઓગ. ૧૯૪૭
૧૧ જનક સિંઘ 11 ઓગ. ૧૯૪૭ 15 ઓક્ટો. ૧૯૪૭

જમ્મુ અને કાશ્મીરના વડાપ્રધાનો[ફેરફાર કરો]

સૂચિ: INC
કોંગ્રેસ
NC
નેશનલ કોન્ફરેન્સ
ANC
અવામી નેશનલ કોન્ફરેન્સ
PDP
પીપલ્સ ડેમોક્રેટિક પક્ષ [disambiguation needed]
# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ
મેહરચંદ મહાજન ૧૫ ઓક્ટો. ૧૯૪૭ ૫ માર્ચ ૧૯૪૮ કોંગ્રેસ
શેખ અબદુલ્લા ૫ માર્ચ ૧૯૪૮ ૯ ઓગ. ૧૯૫૩ નેશનલ કોન્ફરેન્સ
બક્ષી ગુલામ મોહમ્મદ ૯ ઓગ. ૧૯૫૩ ૧૨ ઓક્ટો. ૧૯૬૩ નેશનલ કોન્ફરેન્સ
ખ્વાજા સમસુદ્દિન ૧૨ ઓક્ટો. ૧૯૬૩ ૨૯ ફેબ્રુ. ૧૯૬૪ નેશનલ કોન્ફરેન્સ
ગુલામ મોહમ્મદ સાદિક ૨૯ ફેબ્રુ. ૧૯૬૪ ૩૦ માર્ચ ૧૯૬૫ કોંગ્રેસ

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીઓ[ફેરફાર કરો]

# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ
ગુલામ મોહમ્મદ સાદિક ૩૦ માર્ચ ૧૯૬૫ ૧૨ ડિસે. ૧૯૭૧ કોંગ્રેસ
સૈયદ મીર કાસિમ ૧૨ ડિસે. ૧૯૭૧ ૨૫ ફેબ્રુ. ૧૯૭૫ કોંગ્રેસ
શેખ અબદુલ્લા ૨૫ ફેબ્રુ. ૧૯૭૫ ૨૬ માર્ચ ૧૯૭૭ નેશનલ કોન્ફરેન્સ
રાષ્ટ્રપતિ શાસન ૨૬ માર્ચ ૧૯૭૭ ૯ જુલાઈ ૧૯૭૭ -
શેખ અબદુલ્લા ૯ જુલાઈ ૧૯૭૭ ૮ સપ્ટે. ૧૯૮૨ નેશનલ કોન્ફરેન્સ
ફારૂક અબદુલ્લા ૮ સપ્ટે. ૧૯૮૨ ૨ જુલાઈ ૧૯૮૪ નેશનલ કોન્ફરેન્સ
ગુલામ મોહમ્મદ શાહ ૨ જુલાઈ ૧૯૮૪ ૬ માર્ચ ૧૯૮૬ અવામી નેશનલ કોન્ફરેન્સ
રાષ્ટ્રપતિ શાસન ૬ માર્ચ ૧૯૮૬ ૭ નવે. ૧૯૮૬ -
ફારૂક અબદુલ્લા ૭ નવે. ૧૯૮૬ ૧૯ જાન્યુ. ૧૯૯૦ નેશનલ કોન્ફરેન્સ
રાષ્ટ્રપતિ શાસન ૧૯ જાન્યુ. ૧૯૯૦ ૯ ઓક્ટો. ૧૯૯૬ -
૧૦ ફારૂક અબદુલ્લા ૯ ઓક્ટો. ૧૯૯૬ ૧૮ ઓક્ટો. ૨૦૦૨ નેશનલ કોન્ફરેન્સ
૧૧ રાષ્ટ્રપતિ શાસન ૧૮ ઓક્ટો. ૨૦૦૨ ૨ નવે. ૨૦૦૨ -
૧૨ [મુફ્તી મોહમ્મદ સઈદ ૨ નવે. ૨૦૦૨ ૨ નવે. ૨૦૦૫ પીપલ્સ ડેમોક્રેટિક પક્ષ
૧૩ ગુલામ નબી આઝાદ ૨ નવે. ૨૦૦૫ ૧૧ જુલાઈ ૨૦૦૮ કોંગ્રેસ
૧૪ રાષ્ટ્રપતિ શાસન ૧૧ જુલાઈ ૨૦૦૮ ૫ જાન્યુ. ૨૦૦૯ -
૧૫ ઓમર અબદુલ્લા ૫ જાન્યુ. ૨૦૦૯ 8 January 2015 નેશનલ કોન્ફરેન્સ

આ પણ જુઓ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. World Statesmen: Kashmir
  2. "From 1965 to 2009, Omar Abdullah is the eighth chief minister સંગ્રહિત ૨૦૧૧-૦૬-૨૯ ના રોજ વેબેક મશિન." Hindustan Times. 5 જાન્યુ. 2009. Accessed 23 May 2010.