જયપતાકા સ્વામી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જયપતાકા સ્વામી

જયપતાકા સ્વામીના ગુરુ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ હતા. જયપતાકા સ્વામી આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. જયપતાકા સ્વામી ઇસ્કોનના સંન્યાસી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]