જલંધર જિલ્લો
Appearance
જલંધર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉતર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબ રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. જલંધર જિલ્લાનું મુખ્ય મથક જલંધર નગરમાં આવેલું છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |