ફરીદકોટ જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પંજાબ રાજ્યના જિલ્લાઓ તથા એનાં મુખ્ય મથકો

ફરીદકોટ જિલ્લો દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉતર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબરાજ્યમાં આવેલા કુલ ૨૦ (વીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ફરીદકોટ જિલ્લાનું મુખ્ય મથક ફરીદકોટ નગરમાં આવેલું છે.