જાંબલી શક્કરખરો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
જાંબલી શક્કરખરો
નર
માદા
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Passeriformes
કુળ: Nectariniidae
પ્રજાતિ: Cinnyris
જાતિ: C. asiaticus
દ્વિપદ નામ
Cinnyris asiaticus
Latham, ૧૭૯૦
પર્યાયવાચીઓ

Arachnechthra intermedia
Nectarinia mahrattensis

જાંબલી શક્કરખરો (અંગ્રેજી: Purple Sunbird) એ એક નાના કદનું શક્કરખરા વર્ગનું પક્ષી છે. જાંબલી શક્કરખરો મોટેભાગે ફુલોનો રસ ચુસીને પોતાનું પોષણ કરે છે. આ ઉપરાંત તેઓ જીવાત પણ આરોગે છે, ખાસ કરીને બચ્ચાને પોષવા માટે. શક્કરખરો ખુબ જ મજ્બુત અને ઝડપી પાંખો ધરાવે છે જેથી તે ફુલોનો રસ ચુસતી વખતે એક જ જગ્યા પર મંડરાઈ શકે છે. નર વાસ્તવમાં કાળો હોય છે પણ અમુક પ્રકાશ વ્યવસ્થામાં તેનો આભાસી રંગ જાંબલી દેખાય છે. માદાનો ઉપરનો ભાગ ભુખરો લીલો અને નીચેનો ભાગ પીળાશ પડતો હોય છે.

કદ અને દેખાવ[ફેરફાર કરો]

વિસ્તાર[ફેરફાર કરો]

અવાજ[ફેરફાર કરો]

ભારે મીઠું સંગીત રેલાવે છે.ચિક-ચિક અવાજ કરે છે.

ખોરાક[ફેરફાર કરો]

ફુલોનો રસ, જીવાત વગેરે.

ફોટો[ફેરફાર કરો]