જાદમ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

જાદમભારતીય ગોત્ર અથવા કુળનું નામ છે, જે ઉત્તર-ભારતીય જાતિ જૂથનો ભાગ છે, જે યદુવંશી આહીર તરીકે ઓળખાય છે અને સામાન્ય રીતે ભારતના હરિયાણા રાજ્યમાં જોવા મળે છે.

કેટલાક ઇતિહાસકારો ના મુજબ આ નામ, જાદવ/યાદવ વંશનું જ એક સ્વરૂપ છે.[૧][૨]

ભાટી રાજપૂત, જાદમ ના વંશજો છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Encyclopaedia of Sikh religion and culture. Vikas Pub. House. 1995. p. 226. ISBN 978-0-7069-8368-5. Retrieved 17 June 2011. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |accessdate=, |year= (મદદ)
  2. Richard Gabriel Fox (1977). Realm and region in traditional India. Duke University, Program in Comparative Studies on Southern Asia. p. 83. ISBN 978-0-916994-12-9. Retrieved 17 June 2011. Check date values in: |accessdate=, |year= (મદદ)
  3. J. N. Singh Yadav (1992). Yadavas through the ages, from ancient period to date. Sharada Pub. House. p. 215. ISBN 978-81-85616-03-2. Retrieved 17 June 2011. Check date values in: |accessdate=, |year= (મદદ)