જાનકી બોડીવાળા
Appearance
જાનકી બોડીવાળા | |
---|---|
જન્મ | ૩૦ ઓક્ટોબર ૧૯૯૫ અમદાવાદ |
વ્યવસાય | અભિનેતા |
જાનકી બોડીવાળા (જન્મ ૩૦ ઓક્ટોબર ૧૯૯૫) એક ભારતીય મોડેલ અને ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી થિયેટર સ્ટેજ અભિનેત્રી છે. તેણીની પ્રથમ ફિલ્મ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા નિર્દેશિત છેલ્લો દિવસ (૨૦૧૫) છે.[૧][૨][૩]. તે 8 માર્ચ, 2024ના રોજ રીલિઝ થનારી બોલિવૂડ ફિલ્મ શૈતાનમાં જાનવી તરીકે જોવા મળશે. [4]
ફિલ્મોની યાદી
[ફેરફાર કરો]વર્ષ | ફિલ્મ | ભૂમિકા | ભાષા |
---|---|---|---|
૨૦૧૫ | છેલ્લો દિવસ | પૂજા | ગુજરાતી |
૨૦૧૭ | ઓ! તારી | દીપા | ગુજરાતી[૪] |
૨૦૧૭ | તંબુરો | ગુજરાતી | |
૨૦૨૨ | નાડી દોષ | રિધ્ધિ | ગુજરાતી |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Fresh Face contestants rule Gujarati films - Times of India". The Times of India. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૭.
- ↑ "Attention grabbing Dhollywood divas - Times of India". The Times of India. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૭.
- ↑ "Uttarayan plans of celeb brigade". The Times of India. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૭.
- ↑ "O! Taareee Movie Review {3/5}: Overall, the film is worth watching once". The Times of India. મેળવેલ ૯ એપ્રિલ ૨૦૧૭.
બહારની લિંક
[ફેરફાર કરો]- જાનકી બોડીવાળા જીવનચરિત્ર સંગ્રહિત ૨૦૨૪-૦૩-૧૦ ના રોજ વેબેક મશિન