ઝાંબેઝી

વિકિપીડિયામાંથી
ઝામ્બેઝી નદી
ઝામ્બેસી, ઝામ્બીઝી
નામિબીયા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે અને બોટ્સવાનાની સરહદના જોડાણ પર ઝામ્બેઝી નદી
સ્થાન
દેશો
ભૌગોલિક લક્ષણો
સ્રોતમુખ્ય સ્ત્રોત. ઝામ્બેઝી સોર્સ નેશનલ ફોરેસ્ટ
 ⁃ સ્થાનઇકેલેન્ગે જિલ્લો, ઉત્તર-પશ્ચિમ પ્રાંત, ઝાંબિયા
 ⁃ અક્ષાંસ-રેખાંશ11°22′11″S 24°18′30″E / 11.36972°S 24.30833°E / -11.36972; 24.30833
 ⁃ ઊંચાઇ1,500 m (4,900 ft)
૨જો સ્રોતઝામ્બેઝી-લુંગવેબુંગુના સ્ત્રોતો
 ⁃ સ્થાનમોક્સિકો મ્યુનિસિપાલીટી, મોક્સિકો પ્રાંત, એંગોલા
 ⁃ અક્ષાંસ-રેખાંશ12°40′34″S 18°24′47″E / 12.67611°S 18.41306°E / -12.67611; 18.41306
 ⁃ ઊંચાઇ1,440 m (4,720 ft)
નદીનું મુખહિંદ મહાસાગર
 • સ્થાન
ઝામ્બેઝિઆ પ્રાંત અને સોફાલા પ્રાંત, મોઝામ્બિક
 • અક્ષાંશ-રેખાંશ
18°34′14″S 36°28′13″E / 18.57056°S 36.47028°E / -18.57056; 36.47028
લંબાઇ2,574 km (1,599 mi)
વિસ્તાર1,390,000 km2 (540,000 sq mi)[૧][૨]
સ્રાવ 
 ⁃ સ્થાનઝામ્બેઝી મુખપ્રદેશ, મોઝામ્બિક, હિંદ મહાસાગર
 ⁃ સરેરાશ3,424 m3/s (120,900 cu ft/s)[૧][૨]

4,134 m3/s (146,000 cu ft/s)[૩]

3,896.189 m3/s (137,592.6 cu ft/s)[૪]
 ⁃ ન્યૂનતમ920 m3/s (32,000 cu ft/s)
 ⁃ મહત્તમ18,600 m3/s (660,000 cu ft/s)
સ્રાવ 
 ⁃ સ્થાનકાહોરા બાસ્સા બંધ (સ્ત્રાવ માપ: 1,068,237 km2 (412,449 sq mi)
 ⁃ સરેરાશ2,652.541 m3/s (93,673.6 cu ft/s)[૪]
સ્રાવ 
 ⁃ સ્થાનકરિબા બંધ (સ્ત્રાવ માપ: 679,343.6 km2 (262,296.0 sq mi)
 ⁃ સરેરાશ1,315.381 m3/s (46,452.2 cu ft/s)[૫]
સ્રાવ 
 ⁃ સ્થાનવિક્ટોરીયા ધોધ
 ⁃ સરેરાશ1,065.982 m3/s (37,644.8 cu ft/s)[૫]
સ્રાવ 
 ⁃ સ્થાનલુકુલુ
 ⁃ સરેરાશ1,287.923 m3/s (45,482.6 cu ft/s)[૬]
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીઝામ્બેઝી તટપ્રદેશ
ઉપનદીઓ 
 • ડાબેલુએના, લુંગવેબુંગુ, લુઆન્ગિન્ગા, ચોબે, ગવાયી, સાન્યાતી, પાન્હાને, લુન્હા
 • જમણેકાબોમ્પો, કાફુએ, લુઆન્ગા, કાપોચે, શિરે

ઝામ્બેઝી નદી (જેની જોડણી ઝામ્બેસી અને ઝામ્બીઝી પણ છે) આફ્રિકાની ચોથી સૌથી લાંબી નદી છે, જે આફ્રિકાની પૂર્વ તરફ વહેતી સૌથી લાંબી નદી છે અને આફ્રિકામાંથી હિંદ મહાસાગરમાં વહેતી સૌથી મોટી નદી છે. તેનું ડ્રેનેજ બેસિન 1,390,000 km2 (540,000 sq mi) આવરી લે છે, જે નાઈલ નદી કરતાં અડધાથી સહેજ ઓછો છે. ઝામ્બેઝી નદી ઝામ્બિયામાંથી 2,574-kilometre-long (1,599 mi) વહીને અને પૂર્વ અંગોલામાંથી થઇ નામિબિયાની ઉત્તર-પૂર્વીય સરહદ અને બોત્સવાનાની ઉત્તરીય સરહદે થઇ ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે વચ્ચેની સરહદે મોઝામ્બિક સુધી જાય છે, જ્યાં તે હિંદ મહાસાગરમાં ભળી જાય છે.[૭] [૮]

ઝામ્બેઝીની સૌથી જાણીતી વિશેષતા વિક્ટોરિયા ધોધ છે. તેના અન્ય ધોધમાં ઝામ્બિયા અને અંગોલા વચ્ચેની સરહદે આવેલ ચાવુમા ધોધ [૯] અને પશ્ચિમ ઝામ્બિયામાં સિઓમા નજીક આવેલા નોગોની ધોધનો સમાવેશ થાય છે.[૧૦]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Richard Beilfuss & David dos Santos: Patterns of Hydrological Change in the Zambezi Delta, Monogram for the Sustainable Management of Cahora Bassa Dam and The Lower Zambezi Valley (2001). Estimated mean flow rate 3424 m³/s" (PDF). મૂળ (PDF) માંથી 17 December 2008 પર સંગ્રહિત. મેળવેલ 18 October 2008.
  2. ૨.૦ ૨.૧ International Network of Basin Organisations/Office International de L'eau: સંગ્રહિત ૨૭ માર્ચ ૨૦૦૯ ના રોજ વેબેક મશિન "Développer les Compétences pour mieux Gérer l'Eau: Fleuves Transfrontaliers Africains: Bilan Global." (2002). Estimated annual discharge 106 km3, equal to mean flow rate 3360 m3/s
  3. "The Zambezi River Basin - A Multi Sector Investment Opportunities - Volume 4-Modelling, Analysis and Input Data" (PDF). Jun 2010. મૂળ (PDF) માંથી 2021-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2023-02-28.
  4. ૪.૦ ૪.૧ "Rivers Network". 2020. મૂળ માંથી 2023-01-25 પર સંગ્રહિત. મેળવેલ 2023-02-28.
  5. ૫.૦ ૫.૧ "Rivers Network". 2020. મૂળ માંથી 2023-01-25 પર સંગ્રહિત. મેળવેલ 2023-02-28.
  6. "Rivers Network". 2020. મૂળ માંથી 2023-01-25 પર સંગ્રહિત. મેળવેલ 2023-02-28.
  7. "Zambezi River | river, Africa". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2021-05-20.
  8. "Zambezi River Facts and Information". www.victoriafalls-guide.net. મેળવેલ 2021-05-27.
  9. "Chavuma Falls | waterfall, Zambia | Britannica". www.britannica.com (અંગ્રેજીમાં). મેળવેલ 2022-06-26.
  10. "Zambia Tourism: Waterfalls". Zambia Tourism (અંગ્રેજીમાં). મેળવેલ 2022-06-25.