ઝૂલતો પુલ, મોરબી
દેખાવ

ઝૂલતો પુલ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલ પુલ છે, જે એક યુરોપિયન શૈલીનું સ્થાપ્ત્ય છે, જે આજથી સવાસો વર્ષ પહેલાં લંડનનાં મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો. આ પુલ સાતસો પાંસઠ ફૂટ લંબાઈ અને સાડાચાર ફૂટ (૪.૬ ફૂટ) પહોળાઈ ધરાવે છે.[૧] ઈ.સ. ૧૮૮૭માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી.[૨]
૨૦૨૨ દુર્ઘટના
[ફેરફાર કરો]૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ સાંજે ૬. ૩૨ વાગે[૩] ઝૂલતો પુલ તૂટી ગયો હતો.[૪][૫] આ સમયે પુલ પર પર રહેલા લોકોમાંથી ૧૪૧થી વધુ લોકોના મૃત્યુ થયા હતા,[૬] અને કેટલાય લોકો લાપત્તા બન્યા હતા.[૭] ૧૦૦થી વધુ લોકોને ઈજા થઈ હતી.[૮]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Historical Place". મૂળ માંથી 2018-11-01 પર સંગ્રહિત.
{{cite web}}
: Check date values in:|archive-date=
(મદદ) - ↑ મોરબીની અસ્મિતા. ૧૯૭૨.
- ↑ "Gujarat: Suspension bridge collapses in Morbi, more than 125 dead". The Indian Express (અંગ્રેજીમાં). 2022-10-30. મેળવેલ 2022-10-30.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Gujarat: Suspension bridge collapses in Morbi, 35 dead". The Indian Express (અંગ્રેજીમાં). 2022-10-30. મેળવેલ 2022-10-30.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Gujarat bridge collapse: At least 35 dead as cable bridge collapses in Morbi, several feared trapped". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2022-10-30.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Rescue ops continue overnight as Gujarat bridge collapse kills over 100". Hindustan Times. 31 October 2022. મેળવેલ 31 October 2022.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "At least 40 dead after suspension bridge collapses in India's Gujarat". Global News (અંગ્રેજીમાં). 2022-10-30. મેળવેલ 2022-10-30.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Minelle, Bethany (30 October 2022). "India bridge collapse: Many feared dead after hundreds plunge into river". Sky News (અંગ્રેજીમાં). મેળવેલ 30 October 2022.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |