ટીમરુ

વિકિપીડિયામાંથી

ટીમરુ (Persimmon)
અમેરિકન ટીમરુના ફૂલ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Asterids
Order: Ericales
Family: Ebenaceae
Genus: 'Diospyros'
ટીમરુનાં ફળ - આખાં તેમજ કાપેલી હાલતમાં

ટીમરુ અથવા અકમોલ અથવા સ્વર્ણામ્ર એ એક પીળા, નારંગી કે લાલ રંગ ધરાવતું મીઠા સ્વાદવાળું ફળ હોય છે. આ ફળનો આકાર ૦.૫ લઇને ૪ ઇંચ સુધીનો ગોળાઇમાં હોય છે. ભારત દેશમાં આ ફળનું મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર (ખાનદેશ) અને ગુજરાત (દક્ષિણ-પૂર્વ પટ્ટીમાં) રાજ્યોમાં, ખાસ કરીને વિંધ્યાચળના પહાડી પ્રદેશમાં, ઉત્પાદન લેવામાં આવે છે.

અન્ય ભાષાઓમાં[ફેરફાર કરો]

ટીમરુનાં ફળને અંગ્રેજીમાં "પર્સિમ્મન" (persimmon) કહેવામાં આવે છે અને ક્યારેક ક્યારેક "ડેટ-પ્લમ" (date-plum) પણ કહેવામાં આવે છે કારણ કે ઘણા બધા લોકોને આનો સ્વાદ ખજૂર (અંગ્રેજી: ડેટ) અને આલૂ-બુખારા (અંગ્રેજી: પ્લમ)ના મિશ્રણ જેવો લાગે છે.

ઝાડ[ફેરફાર કરો]

ભારતીય અને અમેરિકામાં જોવા મળતાં ટીમરુનાં વૃક્ષો લગભગ ૧૫ મીટર સુધીની ઉંચાઇ ધરાવતાં હોય છે[૧] જાપાની ટીમરુનાં વૃક્ષ ૪-૧૦ મીટર જેટલી ઉંચાઈ ધરાવતાં હોય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ઇતિહાસ બનતે ફલ ઔર સ્વાદ, "તેંદૂ - યહ અધિક માત્રા મેં મધ્યપ્રદેશ ઔર ઉત્તર પ્રદેશ કે વિંધ્યાચલ કે જંગલોં મેં પાયા જાતા હૈ૤ એક મધ્યમ આકાર કે પર્ણપાતી ઊંચાઈ 15m ૤ ઇસકે પત્તે બીડ઼ી બનાને (લપેટને) કે કામ મેં આતે હૈં૤ ઇસકા ફલ ગૂદેદાર, મીઠા ઔર સ્વાદિષ્ટ હોતા હૈ૤"