ટીમરુ
Appearance
ટીમરુ (Persimmon) | |
---|---|
અમેરિકન ટીમરુના ફૂલ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Asterids |
Order: | Ericales |
Family: | Ebenaceae |
Genus: | 'Diospyros' |
ટીમરુ અથવા અકમોલ અથવા સ્વર્ણામ્ર એ એક પીળા, નારંગી કે લાલ રંગ ધરાવતું મીઠા સ્વાદવાળું ફળ હોય છે. આ ફળનો આકાર ૦.૫ લઇને ૪ ઇંચ સુધીનો ગોળાઇમાં હોય છે. ભારત દેશમાં આ ફળનું મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર (ખાનદેશ) અને ગુજરાત (દક્ષિણ-પૂર્વ પટ્ટીમાં) રાજ્યોમાં, ખાસ કરીને વિંધ્યાચળના પહાડી પ્રદેશમાં, ઉત્પાદન લેવામાં આવે છે.
અન્ય ભાષાઓમાં
[ફેરફાર કરો]ટીમરુનાં ફળને અંગ્રેજીમાં "પર્સિમ્મન" (persimmon) કહેવામાં આવે છે અને ક્યારેક ક્યારેક "ડેટ-પ્લમ" (date-plum) પણ કહેવામાં આવે છે કારણ કે ઘણા બધા લોકોને આનો સ્વાદ ખજૂર (અંગ્રેજી: ડેટ) અને આલૂ-બુખારા (અંગ્રેજી: પ્લમ)ના મિશ્રણ જેવો લાગે છે.
ઝાડ
[ફેરફાર કરો]ભારતીય અને અમેરિકામાં જોવા મળતાં ટીમરુનાં વૃક્ષો લગભગ ૧૫ મીટર સુધીની ઉંચાઇ ધરાવતાં હોય છે[૧] જાપાની ટીમરુનાં વૃક્ષ ૪-૧૦ મીટર જેટલી ઉંચાઈ ધરાવતાં હોય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ઇતિહાસ બનતે ફલ ઔર સ્વાદ, "તેંદૂ - યહ અધિક માત્રા મેં મધ્યપ્રદેશ ઔર ઉત્તર પ્રદેશ કે વિંધ્યાચલ કે જંગલોં મેં પાયા જાતા હૈ એક મધ્યમ આકાર કે પર્ણપાતી ઊંચાઈ 15m ઇસકે પત્તે બીડ઼ી બનાને (લપેટને) કે કામ મેં આતે હૈં ઇસકા ફલ ગૂદેદાર, મીઠા ઔર સ્વાદિષ્ટ હોતા હૈ"
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |